કેન્દ્ર સરકાર દેશની ચાર સરકારી બેંકોનું ખાનગીકરણ કરશે.

કેન્દ્ર સરકાર દેશની ચાર સરકારી બેંકોનું ખાનગીકરણ કરશે. જેમાં બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક, ઇન્ડિયન ઓવરસીસ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રનું ખાનગીકરણ થશે.