અમદાવાદના નરોડામાં થયો પથ્થરમારો.

અમદાવાદના નરોડામાં થયો પથ્થરમારો.

અમદાવાદ: અમદાવાદના નારોડા વિસ્તારમાં આવેલ માછલી સર્કલ ખાતે થયો પથ્થરમારો. જગ્યા પર પોલીસ તાત્કાલિક પહોંચતા પરિસ્થિતિ કાબુમાં લેવાઈ. વિસ્તારમાં હાલ શાંતિનો માહોલ.