અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી બોયસ હોસ્ટેલની ઘટના. અફઘાનિ વિદ્યાર્થીએ કરી આત્મહત્યા.
ગુજરાત યુનિવર્સિટી બોયસ હોસ્ટેલ ખાતે અફઘાનિ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. લાશ ઝાડ ઉપર લટકેલી હાલતમાં મળી . વિદ્યાર્થીનું નામ સિકીબ હોવાનું આવ્યું સામે. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. આત્મહત્યાનું કારણ અકબંધ.