વડોદરા પોલીસ કમિશનર શમશેર સિંઘનું બન્યું ફેક એકાઉન્ટ

વડોદરા પોલીસ કમિશનર શમશેર સિંઘનું બન્યું ફેક એકાઉન્ટ

એકાઉન્ટ બનાવનારે લોકો પાસે માંગ્યા પૈસા

અલગ અલગ લોકો પાસે અર્જન્ટ પૈસા જોઈએ છે તેમ કહીને ફોનપે કરવાનું કહ્યું