સુપ્રીમ કોર્ટ રાજદ્રોહના કાયદા પર લગાવી રોક. જ્યાં સુધી સુનાવણી ન થાય રાજદ્રોહનો કેસ નહીં નોંધી શકાય. કેસ નોંધવાનો હક માત્ર એસપી કક્ષાના અધિકારીને.