અમદાવાદ મા રામોલ વિસ્તાર મા રાષ્ટીઁય પક્ષી મોર ની સારવાર માટે બેદરકાર બન્યું જંગલ ખાતું

અમદાવાદ

અમદાવાદ મા રામોલ વિસ્તાર મા રાષ્ટીઁય પક્ષી મોર ની સારવાર માટે બેદરકાર બન્યું જંગલ ખાતું

રામોલ પોલિસ સ્ટેશન ની પાછળ મહાદેવ એસ્ટેટ -૩ મા વહેલી સવારે ફેકટરી પાસે ઈજાગસઁત હાલત મા મોર મળી આવ્યો

સ્થાનિકો એ જંગલ ખાતા ને સવારે નવ કલાક એ જાણ કરી દીધી હોવા છતા ત્રણેક કલાક બાદ પણ જંગલ ખાતું મદદે ના આવ્યું

સામાજિક કાયઁકરો એ જીવદયા સંસ્થા ગીતાબેન બચુભાઈ રાંભિયા ટસ્ટઁ ને જાણ કરતા તાકીદે સંસ્થા ના તબીબો ની ટીમ આવી ને સઘન સારવાર કરી ને વધુ સારવાર માટે રાષટીઁય પક્ષી મોર ને લઈ ગયા

ગીતાબેન બચુભાઈ રાંભિયા ટસ્ટઁ ના વતી તબીબો એ સારવાર બાદ વન વિભાગ ને આ ઈજાગસઁત રાષ્ટીય પક્ષી મોર સોંપવાની તજવીજ હાથ ધરવામા આવી