ગાંધીનગર જિલ્લાના યુવક અને સગીરાના પ્રેમનો કરૂણ અંજામ

ગાંધીનગર જિલ્લાના યુવક અને સગીરાના પ્રેમનો કરૂણ અંજામ

સગીરાના માતાપિતાએ યુવકનું અપહરણ કરી તેને કેનાલમાં ફેક્યો

કૃષ્ણનગર પોલીસે આ મામલે સગીરાના પિતા સહિત ચારની અટક કરી અને યુવકને શોધવા સ્થાનિક તરવૈયઓને કામે લગાડ્યા