*આ અધિનિયમનું ઉલ્લંઘન કરનાર માટે 7 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે*

કેન્દ્ર સરકારે કોરોના વાયરસને નેશનલ ઈમરજન્સી જાહેર કરી દીધી છે આ ઉપરાંત કેન્દ્ર સરકારે કોરોના વાયરસથી જીવ ગુમાવનારા દર્દીઓના પરિવારને ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે ગૃહ મંત્રાલય દ્વારા આ જાણકારી આપવામાં આવી છે સરકારે એસડીઆરએફ અંતર્ગત સહાયતા પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી કોવિડ-19ને એક અધિસૂચિત કટોકટી તરીકે જાહેર કરી છે