રાજ્યમાં ધોરણ 6-8નાં વર્ગો 18 ફેબ્રુ.થી શરૂ થશે 8 જાન્યુ.એ થયેલ માર્ગદર્શિકાનું કરાશે પાલન

રાજ્યમાં ધોરણ 6-8નાં વર્ગો 18 ફેબ્રુ.થી શરૂ થશે
8 જાન્યુ.એ થયેલ માર્ગદર્શિકાનું કરાશે પાલન
ધો.9-11નાં વર્ગો 1 ફેબ્રુ.થી કરાયા શરૂ
ધો.1 થી 5 સંદર્ભે સરકાર ટૂંક સમયમાં લેશે નિર્ણય