ઇમરાન ખેડાવાલાએ રાજીનામું પરત ખેંચવાનો લીધો નિર્ણય
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો નિર્ણય
ગઈકાલે મેન્ડેટ વિવાદના મુદ્દે આપ્યું હતું રાજીનામુ
પક્ષ પ્રમુખ અમિત ચાવડાને આપ્યું હતું રાજીનામુ
પાર્ટીના હિતમાં રાજીનામું પરત ખેંચવાનો લીધો નિર્ણય….. સૂત્રો