અમદાવાદ વાડજમાં પીએસઆઈએ મહિલા સાથે છેડતીનો મામલો.

પોલીસ પ્રજાનો રક્ષણ કરવા માટે છે પોલીસ ભક્ષક બને એ યોગ્ય નથી

મહિલા આયોગે પોલીસ કમિશનર પાસે રિપોર્ટ માંગ્યો

જરૂર પડે મહિલા ને બોલાવી વાતચીત કરી હકીકત અંગે તપાસ કરીશું

લીલાબેન અંકોલીયા – અધ્યક્ષ – મહિલા આયોગ