વડોદરા: વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મીડિયાને ધમકી આપી છે.
એકવાર ફરીથી MLA મધુ શ્રીવસ્તવે પત્રકારને ધમકી આપી છે, ખાનગી ચેનલના પત્રકારને કહ્યુ હતુ કે, સીધો સવાલ પૂછ ખોટું ડહાપણ કેમ કરે છે? મારા માણસને કહીને પતાવી દઈશ
ઇન્ડિયા ક્રાઇમ મિરર