વડોદરાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ સમાચાર

વડોદરાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ સમાચારઃ MLA મધુ શ્રીવાસ્તવનો પુત્ર અપક્ષ ઉમેદવારી નોંધાવશે, ભાજપમાંથી MLA મધુ શ્રીવાસ્તવના પુત્રને નથી અપાઇ ટિકિટ