લોકસભા પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમાયા.
રાજપીપળા,તા. 5
હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી હોવાથી ભાજપના આગેવાનોને મહત્વની જવાબદારી આપવામાં આવી છે.જેમાં છોટાઉદેપુર લોકસભા ક્ષેત્રના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જન જાતિ મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.તે બદલ કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટ : jyoti જગતાપ, રાજપીપળા