બ્રેકિંગ ભાજપના હાય હાયના નારા લાગ્યા

બ્રેકિંગ
ભાજપના હાય હાયના નારા લાગ્યા
ગોતા વોર્ડમાં પસંદ કરાયેલા ઉમેદવારો સામે નારાજગી ભાજપના પસંદ કરાયેલા ઉમેદવારો સામે રોષ
કેતન પટેલ વોર્ડ પ્રમુખ હોવા છતાં તેના પર પસંદગી
અજય દેસાઈ મહામંત્રી નો દીકરો હોવા છતાં પણ પસંદગી કરાતા સ્થાનિકોમાં નારાજગી