ST બસમાં સુરતમાં મુંબઈથી આવતા લોકો ચેકિંગ.

ST બસમાં સુરતમાં મુંબઈથી આવતા લોકો ચેકિંગ. RT-PCR ટેસ્ટ નેગેટીવ હોય તેવા લોકોને પ્રવેશ મળશે. બહારથી આવતા લોકોને ફરજિયાત હોમ ક્વોરન્ટાઈન કરાશે. કોરોના સંક્રમિત વ્યકિત જણાશે તો ક્વોરન્ટાઈન કરાશે.