બ્રેકીંગ નારણપુરા વિસ્તારમાં ભાજપનો વિરોધ

બ્રેકીંગ

નારણપુરા વિસ્તારમાં ભાજપનો વિરોધ

સ્થાનિક કાર્યકર્તાને ટીકીટ ન મળતાં હોબાળો

રિઝર્વ સીટમાં બીનદાબેન સુરતીને અપાઈ છે ટીકીટ

મંગલમુર્તિ ના સ્થાનિકોએ કર્યો હોબાળો

પરિવારવાદ બંધ કરવાના લગાવ્યા નારા