ક્ચ્છ : ચૂંટણી પૂર્વે તોડ જોડની નીતિ તેજ વાગડના ભાજપ નેતા મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાયા

ક્ચ્છ :
ચૂંટણી પૂર્વે તોડ જોડની નીતિ તેજ
વાગડના ભાજપ નેતા મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાયા
ભાજપના નેતા કોંગ્રેસમાં જોડાઇ જતા કમળને પડશે ફટકો
જિલ્લા કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં કોંગ્રેસનો ખેસ પહેરાવાયો