સુરત રેન્જ આઇ.જી.પી કચેરીનો એ.એસ.આઇ રૂપિયા પાંચ લાખની લાંચ લેતાં ઝડપાયો.

બ્રેકિંગ ન્યુઝ

સુરત રેન્જ આઇ.જી.પી કચેરીનો એ.એસ.આઇ રૂપિયા પાંચ લાખની લાંચ લેતાં ઝડપાયો. એક વચેટિયો પણ એસીબીના સકંજામાં, એક પીએસઆઇ ને પણ ઉડશે છાંટા.. અમદાવાદ રેન્જના લાંચ કાંડ બાદ સુરત રેન્જ નો પોલીસમેન લાખોની લાંચમાં ઝડપાતા ચકચાર