રાજપીપળા જૈનમંદિરમાં જૈન ભક્તો દ્વારા સુમતિનાથદાદાની સાલગીરી ભારે શ્રધ્ધા અને ભકિતભાવ પૂર્વક ઉજવાઇ

રાજપીપળા જૈનમંદિરમાં જૈન ભક્તો દ્વારા સુમતિનાથદાદાની સાલગીરી ભારે શ્રધ્ધા અને ભકિતભાવ પૂર્વક
ઉજવાઇ

મંદિરને ૯ ફૂટ ઉચી ધજા ચઢાવી ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરાયુ,

કોરોનાના લાંબા સમય બાદ ગાઈડ લાઈન પ્રમાણે ધાર્મિક કાર્યક્રમની ઉજવણી

રાજપીપળા,તાર

નર્મદાના વડા મથક રાજપીપળા દરબાર રોડ પર આવેલ જૈનમંદિરમા રજી ફેબ્રુઆરીએ આજે
સુમતિનાથદાદાની સાલગીરીની ઉજવણીનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ ભારે શ્રધ્ધા અને ભક્તિભાવ પૂર્વક આયોજન
કરવામા આવ્યુ હતુ. કોરોનાના લાંબા સમય બાદ ગાઇડ લાઇન પ્રમાણે ધાર્મિક કાર્યક્રમની ઉજવણી કરાતા આજેન
નમંદિરે ન ભક્તો ઉમટી પડયા હતા.જેમા મંદિર ઉપર શણગારેલ ૭ ફૂટ લાંબી દ્વારોહણ કાર્યક્રમનું આયોજન
કરવામા આવ્યુ હતો. જેમા લાભાર્થી પાસરમલ ભીમરાજ ઓસ્વાલા સંનદીપ ક્લોથ સ્ટોરવાળા) તરફથી ધજાનો
લાભ લેવાયો હતો. જેમાર ૧ પોષવદ ૫ મંગળવાર સવારે ૬.૩૦ કલાકે પ્રભાતીયા ગવાયા હતા.જેમા સુમતિ મંડળ
સામાયીક મંડળ સંઘની બહેનો ખાસ ઉપસ્થિત રહી હતી. સવારે૭ ૧૫ કલાકે પક્ષાલ. ચઢાવા બોલવામાં આવ્યો
હતો ધ્વજ ૧૨.૩૯ના વિજયમુહૂત પર ચઢાવાઇ હતી. સતરભેદી પૂજા દરમ્યાન વજા ઉત્તસગરમપ દાદાની
ચાદીની આંગીના ચઢાવતા તથા અન્ય ચઢાવા બોલાવવામાં આવ્યા હતા. દાદાની સાલગીરી પ્રસંગે બુંદીના લાડુની
પ્રસાદનું વિતરણ કરાયુ હતુવડોદરાથી ખાસ પધારેલ સંગીતકાર અમિતભાઇ શાહ દ્વારા સંગીતનો કાર્યક્રમ પણ
રાખવામા આવ્યો હતા

તસવીર :જ્યોતિ જગતાપ રાજપીપળા