*અમદાવાદના દરિયાપુરમાં મટકી ફોડ કાર્યક્રમમાં દુર્ઘટના*

હનુમાન પોળમાં દીવાલ અને ચબુતરો ધરાશાયી થતાં 15 વર્ષીય કિશોરનું મોત.