દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં મોટો ભૂકંપ
1 મિનિટ સુધી ધ્રુજતી રહી ધરતી
મોટા ભૂકંપથી લોકોમાં ગભરાટ
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.6
ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું અને તેની ઊંડાઈ પૃથ્વીથી 10 કિલોમીટર નીચે હતી.
જાણકારી મુજબ પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં પણ સોમવારે સાંજે ધરતી ધ્રુજી. મેઘાલયમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 નોંધાઈ હતી.