અમદાવાદ મહેસાણા હાઇવે ઉપર અકસ્માત નો સિલસિલો યથાવત
ટ્રેલર અને એક્ટિવા નો અકસ્માત
નંદાસણ નજીક સવારે થયેલા અકસ્માત માં 35વર્ષીય યુવાન નું કમકમાટી ભર્યુ મોત
યુવક નું નામ હર્ષદ પરમાર જે નવી શેઢાવી ગામ નો હોવાનું માલૂમ પડ્યું
યુવક રાબેતા મુજબ સવારે ખાનગી કપની માં નોકરી જઈ રહ્યો હતો જેમાં ટ્રેલર ચાલકે કચડતા થયું મોત
નંદાસણ પોલીસ નો કાફલો ઘટનાસ્થળે લાશ નો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલાઈ અને ટ્રેલર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી