આગામી છ મહાનગરની ચૂંટણી અન્વયે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતામાં તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની હાજરી

આગામી છ મહાનગરની ચૂંટણી અન્વયે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતામાં તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો ની બેઠક શરૂ થઈ હતી તારીખ પહેલી બીજી અને ત્રીજી ફેબ્રુઆરીં ચાલનારી આબેઠક માં છ મહાનગર ના ઉમેદવારો ની પસંદગી કરવામાં આવશે