હિન્દુ દેવતાનું અપમાન કરતી તાંડવ વેબ સિરીઝ બાદ મોદી સરકાર એક્શનમાં…

હિન્દુ દેવતાનું અપમાન કરતી તાંડવ વેબ સિરીઝ બાદ મોદી સરકાર એક્શનમાં…
OTT પ્લેટફોર્મને હવે બાનમાં લેવાશે…
તેના નિયમન માટે વિસ્તૃત ગાઈડલાઈન આવશે
તાંડવ સહિત અન્ય કેટલીક સીરિઝ સામે સંખ્યાબંધ ફરિયાદો મળ્યા બાદ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નિયમન માટે વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરશે