ઉત્તર પ્રદેશના મોરાદાબાદ જિલ્લામાં આગ્રા હાઇવે પર ગાઢ ધુમ્મસને કારણે એક ભયંકર અકસ્માત થયો…

ઉત્તર પ્રદેશના મોરાદાબાદ જિલ્લામાં આગ્રા હાઇવે પર ગાઢ ધુમ્મસને કારણે એક ભયંકર અકસ્માત થયો…જેમાં ટ્રક અને બસ વચ્ચે થયેલ અકસ્માતમાં 10 લોકોના મોત નિપજ્યા છે….જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે…