ધોરણ 10-12ની પરીક્ષાને લઈ સુપ્રીમ કોર્ટનો CBSE અને ICSE બોર્ડને મોટો આદેશ વિદ્યાર્થીઓની પરિક્ષા હવે ઓનલાઈન મોડમાં નહી લેવાય.

ધોરણ 10-12ની પરીક્ષાને લઈ સુપ્રીમ કોર્ટનો CBSE અને ICSE બોર્ડને મોટો આદેશ
વિદ્યાર્થીઓની પરિક્ષા હવે ઓનલાઈન મોડમાં નહી લેવાય
કોર્ટે ઓફલાઈન મોડમાંજ પરીક્ષા લેવા આપ્યા આદેશ

#news #gujaratinews #icmnews #brekingnews