બનાસકાંઠા માં બે પી આઈ સામે ગુન્હો નોંધવા નામદાર કોર્ટ નો આદેશ

બનાસકાંઠા…

બનાસકાંઠા માં બે પી આઈ સામે ગુન્હો નોંધવા નામદાર કોર્ટ નો આદેશ

દુષ્કર્મ નો ભોગ બનેલી સગીરા ની ફરિયાદ ન નોંધાતા પી આઈ સામે ફરિયાદ

લાખણી નામદાર કોર્ટે બે પી આઈ સામે ઇપીકો કલમ 166 એ મુજબ ગુન્હો નોંધવા આદેશ કર્યો

ડીસા દક્ષિણ પી આઈ બી વી પટેલ અને થરાદ પી આઈ જે બી ચૌધરી સામે નોંધાયો ગુન્હો

બંને પી આઈ ને આગામી 8 ફેબ્રુઆરી એ કોર્ટ માં હાજર રહેવા આદેશ