જમાલપુર વિસ્તારમાં ગંદકીના ઢગ અલગ અલગ વિસ્તારોમાં ગંદકી ઢગલા જોવા મળે છે

જમાલપુર વિસ્તારમાં ગંદકીના ઢગ અલગ અલગ વિસ્તારોમાં ગંદકી ઢગલા જોવા મળે છે, જો આવી ગંદકી નું તાત્કાલિક નિરાકરણ ના આવે તો ગંભીર બીમારીઓ ફાટી નીકળે તેવી જમાલપુર ના રહીશોને ચિંતા, કોર્પોરેટરો અને ધારાસભ્ય ઘોર નિંદ્રામાં નિંદ્રાધીન,