AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી 4 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે તેવી શક્યતા

AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી 4 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે તેવી શક્યતા
અસદુદ્દીન ઓવૈસી અમદાવાદ તેમજ ભરૂચ સહિતના જિલ્લાઓની મુલાકાત લેશે
ગુજરાત પ્રદેશ હોદેદારો અને કાર્યકર્તાઓને મળશે અને ચર્ચા કરશે