અમદાવાદ
બેફામ બની ઓઢવ પોલીસ
કારમાં સવાર પરિવારના સભ્યને વગર વાંકે માર્યો માર
પોલીસ કોન્સ્ટેબલ દ્વારા રસ્તા વચ્ચે પરિવાર સાથે કર્યું ગેરવર્તન
ઓઢવ PI એ પરિવારને ફરિયાદ ન કરવા માટે કર્યું દબાણ
કોન્સ્ટેબલ પાસેથી માફી પત્ર લખવી PI પોતાની પાસે રાખવો પરિવારને જણાવ્યું
કારમાં ૨ મહિલાઓ સહિત ૪ લોકોના પરિવાર સાથે બની ઘટના
મહિલાઓને પણ ઓઢવ પોલીસ દ્વારા ગાળો બોલી ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ
સમગ્ર ઘટનાની જાણકારી PI પાસે માંગતા ઓઢવ PI એ મૌન સાંધ્યું