રાજકોટ : ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં મરચા ની ધૂમ આવક માર્કેટિંગ યાર્ડ બહાર લાંબી લાઈનો ચાર થી પાંચ કિલોમીટર સુધીની લાગી લાંબી લાઇનો..

રાજકોટ : ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં મરચા ની ધૂમ આવક

માર્કેટિંગ યાર્ડ બહાર લાંબી લાઈનો

ચાર થી પાંચ કિલોમીટર સુધીની લાગી લાંબી લાઇનો..

25000 થી વધુ ભારી ની આવક..

ગત વર્ષ કરતા ઉત્પાદન માં પણ વધારો.. ગોપાલ શીંગાળા.

ગત વર્ષ કરતા આ વર્ષે ખેડૂતો ને મળ્યા છે વધુ ભાવ – શીંગાળા.