*અમદાવાદના રસ્તા પર ટ્રમ્પ વિશ્વની સૌથી સુરક્ષિત અને શાનદાર કાર ખાસ અમેરિકાથી આવશે*

કારની વિશેષતા
કારના ટાયર કેવલાર કોટેડ બનાવ્યા છે. જેથી ટાયરમાં ક્યારેય પંચર પડતું નથી. જો પંચર થાય તો ટાયરના સ્ટીલ રીમને એટલા મજબૂત બનાવ્યા છે કે કાર આરામથી ચાલી શકે છે.કારની વિન્ડો 5 ઇન્ચ જાડી અને બૂલેટ પ્રૂફ
કારનો દરવાજા 5 ઇંચ જાડો અને સુરક્ષિત કાર પર જો કેમિકલ અટેક થાય તો પણ અંદર બેસેલા લોકોને કોઈ નુકસાન થશે નહીં તેવી સિસ્ટમકારના આગળના ભાગમાં ઇન્ફ્રા રેડ કેમરો ગોળીબાર અને હથિયારોથી હુમલો થાય તો પણ કારને કોઈ અસર થતી નથી. આ કાર બુલેટ પ્રૂફ અને ગ્રેનેડ પ્રૂફ છે, બ્લાસ્ટ થાય તો પણ કોઈ અસર થતી નથી. કાર અનેક હથિયારથી સજ્જ, જે કોઈ પણ હુમલાનો જવાબ આપી શકે છે કાર બનાવવા પાછળ 1.5 મિલિયન ડોલર (આશરે 10 કરોડ રૂપિયા)નો ખર્ચ થયો કારની લંબાઈ 18 ફૂટ ઊંચાઈ 5.10 ઇંચ કારમાં 6.5 લીટર ડીઝલ એન્જિન