સુરત : સુરત જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અજીતસિંહ સુરમાની કાર પલટી
ઇજાગ્રસ્ત હાલતમાં અજીતસિંહને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
તેમની તબિયત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું
ઘરના આંગણામાં જ કાર બગીચાની દીવાલ પર ચઢી જતા પલટી મારી ગઈ.
ઇન્ડિયા ક્રાઇમ મિરર