વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફેસબુક ફોલોઇંગનો હવાલો આપતાં કહ્યું હતું કે દોઢ અબજ ભારતીય લોકોનું પ્રતિનિધિત્વ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વસતિની સંખ્યાને કારણે ફેસબુક પર નંબર વન છે. જોકે સત્તાવાર ડેટા મુજબ ભારતની વસતિ 1.3 અબજ છે. ટ્રમ્પ આગામી સપ્તાહે ભારત પ્રવાસે આવવાના છે. આ પહેલાં તેમણે દાવો કર્યો હતો કે ફેસબુક ફોલોઅર્સને મામલે મોદી બીજા ક્રમે છે અને તેઓ ખુદ પહેલા સ્થાને છે. આની માહિતી તેમને ફેસબુકના કાર્યકારી અધ્યક્ષ માર્ક ઝુકરબર્ગે આપી હતી
Related Posts
ગુજરાત વાસીઓને ઉત્તરાયણ પર્વ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર માધ્યમથી ગુજરાતી ભાષામાં શુભકામનાઓ પાઠવી
ગુજરાત વાસીઓને ઉત્તરાયણ પર્વ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર માધ્યમથી ગુજરાતી ભાષામાં શુભકામનાઓ પાઠવી
સ્ટીરોઇડના વધારે પડતા ઉપયોગને કારણે મ્યુકોરમાઈકોસિસ થવાનો ખતરો વધારે
સ્ટીરોઇડના વધારે પડતા ઉપયોગને કારણે મ્યુકોરમાઈકોસિસ થવાનો ખતરો વધારે, સ્ટીરોઇડનો દુરુપયોગ રોકવો જરૂરી: AIIMS
શ્યામાપ્રસાદ મુખર્જીની
૬૭મી પુણ્યતિથિએ નર્મદા જિલ્લા મા બલિદાન દિવસઉજવાયો
શ્યામાપ્રસાદ મુખર્જીની૬૭મી પુણ્યતિથિએ નર્મદા જિલ્લા મા બલિદાન દિવસઉજવાયો રાજપીપલા સહિત નર્મદામાવૃક્ષારોપણઅને પુષ્પાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ ના કાર્યકમો યોજાયા બલીદાનને કારણે જ…