બ્રેકિંગ ન્યૂઝ
બંધ થઈ શકે છે 100 રૂપિયાની જૂની નોટો
માર્ચ-એપ્રિલમાં 100ની નોટ પરત લેવાની RBI ની યોજના
હજુ સત્તાવાર જાહેરાત કરવાની છે બાકી
એપ્રિલથી ચલણમાં નહીં રહે 100 ની જૂની નોટ
જૂની સીરીઝ વાળી 100ની નોટ થઈ શકે છે બંધ
10 અને 5 રૂપિયાની જૂની નોટ પણ પરત લેવાઈ શકે છે
એપ્રિલથી ધીમે ધીમે બંધ થઈ શકે છે 5,10 અને 100ની જૂની નોટ
આ જૂની નોટો પાછલા 6 વર્ષથી પ્રિન્ટ કરાઈ છે
ફરી પાછી આવી શકે છે નોટ બંધી?