ગુજરાત ચૂંટણી પંચ આજે સાંજે પાંચ વાગ્યે સચિવાલયમાં પત્રકારો સમક્ષ એક પત્રકાર પરિષદ ચૂંટણી માટે બોલાવી છે

ગુજરાત ચૂંટણી પંચ આજે સાંજે પાંચ વાગ્યે સચિવાલયમાં પત્રકારો સમક્ષ એક પત્રકાર પરિષદ ચૂંટણી માટે બોલાવી છે આ પત્રકાર પરિષદમાં સાંજે પાંચ વાગ્યે આજે ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો મહાનગરપાલિકા ની ચૂંટણીની જાહેરાત આજે કરવામાં આવશે એટલે આજે સાંજે પાંચ વાગ્યા પછી આખા રાજ્યમાં ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ જશે