નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધી ચીનમાં કોરોના વાઇરસથી 700થી વધુ લોકોનાં મોત થયાં છે તો બીજી બાજુ વૈશ્વિક સ્તરે 34,000 લોકોથી વધુ આ રોગના ભરડામાં છે. વુહાનની સાથે ચીનનાં અનેક શહેરોમાં જનજીવન ઠપ થઈ ગયું છે. કોરોના વાઇરસને કારણે ઓદ્યૌગિક કામકાજ ધીમાં થઈ ગયાં છે. જેનાથી વેપાર-ધંધા ધીમા પડ્યા છે. વૈશ્વિક વેપારમાં પણ ચીન વિશ્વના બીજા ક્રમાંકનું અર્થતંત્ર ધરાવતું રાષ્ટ્ર છે. જેથી વૈશ્વિક જીડીપી પણ 0.20-0.30 ટકા ઘટવાનું અનુમાન છે.
Related Posts
*Indigoએ HDFC બેન્ક સાથે મળીને ક્રેડિટ કાર્ડ લોન્ચ*
ભારતીય વિમાન સેવા કંપની Indigoએ HDFC બેન્ક સાથે મળીને ‘કા-ચિન’ નામથી ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યુ છે. કાર્ડના બે વર્ઝન ‘6E…
જોડીયા થી ભાદરા પાટિયા વચ્ચે પુલ તુટી ગયો
જોડીયા થી ભાદરા પાટિયા વચ્ચે પુલ તુટી ગયો છે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે
ભારે વરસાદમા મોટી દુર્ઘટના અટકવવા પાણી પહેલા પાળ બાંધવાની માંગ
નર્મદાના ગારદા – મોટા જાંબુડા ગામ વચ્ચેનાં કોઝવે પર પાણી ફરીવળ્યાં કોઝવે પુલ ધોવાયો:નબળો કોઝવે પુલ ભારે વરસાદમા તૂટી પડવાની…