14મી ફેબ્રુઆરીના વેલેન્ટાઇન ડેના દિવસે શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓ માતા-પિતાનું પૂજન કરીને પ્રમનો દિવસ મનાવશે. દેશભરમાં 14મી ફ્રેબ્રુઆરીએ લોકો ‘વેલેન્ટાઇન ડે’ની ઉજવણી કરતા હોય છે. તેવામાં ભારતમાં પણ લોકો મોટી સંખ્યામાં ‘વેલેન્ટાઇન ડે’ની ઉજવણી કરતા હોય છે. આમ, ભારતીય સંસ્કૃતિ ભૂલાય રહ્યા હોવાનું જણાય આવે છે. જેને પગલે જિલ્લા શિક્ષણાધિકારી એચ. એચ. રાજ્યગુરૂએ શહેરની તમામ શાળાને 14મી ફેબ્રુઆરીએ માતા-પિતા પૂજન દિવસ મનાવવાનો આદેશ કર્યો છે. જેથી અમુક શાળાઓએ માતા પિતા પૂજનનો કાર્યક્રમ રાખ્યો હતો.
Related Posts
પંગતે બેસનારો નહીં બનું હું પીરસનારો હૈયે અયાચકતાનો જામ રહેવાં દેજો -મિત્તલ ખેતાણી.રાજકોટ,
એ દુનિયા!, મને માસૂમ રહેવાં દેજો ચહેરા પર મારાં તબ્બસુમ રહેવાં દેજો એ દુનિયા!, મને માસૂમ રહેવાં દેજો તો જ…
સદભાવના વૃધ્ધાશ્રમ દ્રારા હાલમાં જ શહીદ થયેલા સ્વ.રઘુભાઈ બાવળીયાના પરીવારને ૧૦ લાખ રૂપીયાની ઋણ સ્વીકાર નિવી અર્પણ કરશે.
ગુજરાતના શહીદ પરીવારોને ભવિષ્યમાં પણ આ જ રીતે નત મસ્તકે સંસ્થા ઉપયોગી થશે. હાલમાં જ ચોરવિરાજી ગામના રઘુભાઈ બાવળીયા તા.…
*બેરાજા ગામ ખાતે યોજાયેલ સંમેલનમાં શ્રી પૂનમબેન માડમનું કરાયું ભવ્ય સ્વાગત*
*બેરાજા ગામ ખાતે યોજાયેલ સંમેલનમાં શ્રી પૂનમબેન માડમનું કરાયું ભવ્ય સ્વાગત* જામનગર, સંજીવ રાજપૂત: બેરાજા ગામ ખાતે ૧૨ લોકસભાના ઉમેદવાર…