અમદાવાદના રામોલ પોલિસ સ્ટેશન વિસ્તારના વસ્ત્રાલની ઘટના. લકઝરીના કાચો તોડી અસામાજિક તત્વો થયા ફરાર.

અમદાવાદના રામોલ પોલિસ સ્ટેશન વિસ્તારના વસ્ત્રાલની ઘટના. લકઝરીના કાચો તોડી અસામાજિક તત્વો થયા ફરાર.

અમદાવાદ: વસ્ત્રાલ ન્યુ આર ટી માગઁ પર આવેલ વિનાયક પાકઁ ની સામે આવેલ મેદાન મા ઉભી રાખેલ ત્રણ લકઝરી ઓના કાચો તોડી ને અસામાજિક તત્વો ફરાર થઈ ગયા

સ્કોઁપીઓ કાર મા આવેલ તત્વો એ કોઈ અદાવત ને લઈ ને લકઝરી ઓને નુકશાન કયાઁ હોવા ની આશંકા

રામોલ પોલિસ સ્ટેશન નો કાફલો ઘટના પર દોડી આવ્યો. આસપાસ ના વિસ્તારો ના CCTV કેમેરા ની તપાસ હાથ ધરવાની તજવીજ રામોલ પોલિસ એ શરુ કરી