અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે ઉપર અકસ્માત

બ્રેકીંગ…

અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે ઉપર અકસ્માત

ધુમ્મસના કારણે એક સાથે 20 થી 25 ગાડી ને અકસ્માત

એક પાછળ એક ગાડી અથડાઈ

અમદાવાદ થી વડોદરા જતા ગાડીઓ અથડાઈ