ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે, વિકાસની હરણફાળ ભરતા જામનગરમાં, ૫૭૮ કરોડના જનસુવિધાના વિવિધ કાર્યોના લોકાર્પણ-ખાતમુહુર્ત થયા,

પ્રગતિશીલ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે, વિકાસની હરણફાળ ભરતા જામનગરમાં, ૫૭૮ કરોડના જનસુવિધાના વિવિધ કાર્યોના લોકાર્પણ-ખાતમુહુર્ત થયા, તે પ્રસંગે રાજ્યસરકારશ્રીનો આભાર વ્યક્ત કરી, નાગરીકોને અભિનંદન પાઠવ્યા.