અમદાવાદમાં કાપડ બનાવતી કંપનીમાં આગ લાગી. નારોલની બાલકૃષ્ણ ટેક્સટાઇલમાં આગ લાગતા ફાયર વિભાગની 13 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.
Related Posts

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *
તા. 18/08/2020.
*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 18/08/2020-
* * *મંગળવાર* *દેશનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર રાજકોટમાં* રાજકોટ. રાજકોટમાં દેશનું પ્રથમ…

આજે પાંચમી નવરાત્રિ એટલે માતા સ્કંદ માતા ની ઉપાસના થાય અને મહાદેવ ના પુત્ર ભગવાન કાર્તિકેય નું એક નામ સ્કંદ કુમાર છે અને એમની માતા એટલે કે બાળ કાર્તિકેય ની માતા પાર્વતી નું આ સ્વરૂપ સ્કંદ માતા.
આજે પાંચમી નવરાત્રિ એટલે માતા સ્કંદ માતા ની ઉપાસના થાય અને મહાદેવ ના પુત્ર ભગવાન કાર્તિકેય નું એક નામ સ્કંદ…

*બિલ્ડરના ત્રાસથી યુવાનનો આપઘાત બિલ્ડરની ધરપકડ*
રાજકોટ: શહેરના ગોકુલધામ રોડ પર દ્વારકાધીશમાં રહેતાં અને ફર્નિચરનું કામ કરતા રાકેશભાઇ રમેશભાઇ ધારૈયા (ઉ.વ.42)એ ત્રણ દિવસ પહેલા ઝેર પી…