પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાકી નર્મદાબેનનું કોરોનાથી નિધન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાકી નર્મદાબેનનું કોરોનાથી નિધન. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 10 દિવસથી હતા સારવાર હેઠળ.