અમદાવાદ
ન્યુ રાણીપ માં જવેલર્સ માં થયેલી 45 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
પોલીસે આરોપીની કરી ધરપકડ
45 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો.
જવેલર્સ ના માલીક નો પીછો કરી ને એક્ટિવ માંથી જવેલર્સ ની દુકાનની ચાવી ની ચોરી કરી ને આપ્યો હતો અંજામ
ઇન્ડિયા ક્રાઇમ મિરર