અમરેલી બાબરામાં બુધવારી બજારમાં PSI દ્વારા પાથરણા પાથરીને બેસતી મહિલા પર લાઠીચાર્જ

અમરેલી બાબરામાં બુધવારી બજારમાં PSI દ્વારા પાથરણા પાથરીને બેસતી મહિલા પર લાઠીચાર્જ….
PSI દિપિકા ચૌધરીને અમરેલી SP દ્વારા સસ્પેન્ડ કરાયા…..