શહેરના વોરા બજારમાં તસ્કરોનો તરખાટ ૧૦ લાખની ચોરી કરી

ભાવનગર

શહેરના વોરા બજારમાં તસ્કરોનો તરખાટ ૧૦ લાખની ચોરી કરી

નિકાહ જ્વેલર્સ નું સટર તોડી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો પલાયન

શિયાળાની વહેલી સવારે સોના-ચાંદીની દુકાન ને તસ્કરોએ બનાવી નિશાન

ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી માં થયા કેદ