મહારાષ્ટ્ર સરકારના સામાજિક ન્યાય મંત્રી અને NCP નેતા ધનંજય મુંડે પર મુંબઈની એક પ્લેબેક સિંગરે રેપનો આરોપ લગાવ્યો છે અને નેતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જો કે એનસીપી નેતાએ આ આરોપો ને નકારી દીધા છે અને કહ્યું કે આ તેમને બદનામ કરવાની કોશિશ છે.
Related Posts
જમ્મુ કાશ્મીરમાં તમામ સરકારી કચેરીઓ પર 15 દિવસમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા કરાયો આદેશ
જમ્મુ-કાશ્મીરમાં વહિવટી તંત્રે તમામ સરકારી કચેરીઓને ત્રિરંગો ફરકાવવા માટે આદેશ આપ્યો છે. આ આદેશનો આગામી 15 દિવસમાં અમલ કરવાનો રહેશે.…
ગે.કા હથિયાર શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી.ગાંધીધામ માનનીય પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય નાઓ દ્વારા ગેરકાયદેસર…
*NEWS* અમદાવાદમાં કોરોનાના કેસ વધતા પોલીસ દ્વારા શરૂ કરાઇ મેગા માસ્ક ડ્રાઈવ.. માસ્ક પહેર્યા વગરના લોકોને ફટકારવામાં આવ્યો દંડ….✍️
*NEWS* અમદાવાદમાં કોરોનાના કેસ વધતા પોલીસ દ્વારા શરૂ કરાઇ મેગા માસ્ક ડ્રાઈવ.. માસ્ક પહેર્યા વગરના લોકોને ફટકારવામાં આવ્યો દંડ….✍️