ધોરણ 9 અને 11ના વર્ગો 20 જાન્યુઆરી આસપાસ થઈ શકે શરૂ

બ્રેકિંગ

ધોરણ 9 અને 11ના વર્ગો 20 જાન્યુઆરી આસપાસ થઈ શકે શરૂ – સૂત્રો

18 જાન્યુઆરીએ CBSEની સ્કૂલો શરૂ થયા બાદ સરકાર 9 અને 11 માટે કરી શકે છે જાહેરાત

જાન્યુઆરી પૂર્ણ થાય તે પહેલાં 9 થી 12 ના તમામ વર્ગો થઈ જશે શરૂ

પ્રાથમિક સ્કૂલો ફેબ્રુઆરીના પ્રથમ વિકમાં શરૂ થવાની સંભાવના

પ્રાથમિક સ્કૂલમાં પ્રથમ 6 થી 8 ધોરણ અને ત્યારબાદ 1 થી 5 ધોરણ કરાશે શરૂ