મોડાસા તાલુકામાં ઝાડ સાથે લટકતી હાલતમાં લાશ મળી આવવાનો સિલસિલો યથાવત

બ્રેકીંગ…

મોડાસા તાલુકામાં ઝાડ સાથે લટકતી હાલતમાં લાશ મળી આવવાનો સિલસિલો યથાવત

ટીંટોઇ ગામના ઇન્દીરાનગર વિસ્તારથી ઉપરના ભાગમાં આવેલા ડુંગરાળ ભાગમાંથી લટકતી હાલતમાં યુવાનની લાશ મળી આવી

લીંમડાના ઝાડની ડાળી સાથે ગળામાં દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ

વહેલી સવારે આ વિસ્તારમાં થી પસાર થતા લોકોએ જોયું આ દ્રશ્ય

ટીંટોઇ આઉટપોસ્ટ પોલીસને કરવામાં આવી જાણ

મૃતકની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ